Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Massachusetts Murder Case : "AI એ શીખવ્યું કે શું કરવાનું હતું?" US માં ભારતીય કિશોરે ChatGPTની મદદથી પરિવારને પતાવી દીધો..!

Massachusetts Murder Case : અમેરિકાના મેસાચ્યુસેટ્સમાં 17 વર્ષના ભારતીય મૂળના યુવક પર પોતાની માતા અને 14 વર્ષના ભાઈની હત્યાનો આરોપ લાગ્યો છે. એક્ટનમાં બનેલી આ ઘટનાની તપાસ દરમિયાન આરોપીની ChatGPT સાથેની વાતચીત સામે આવતા AIના દુરુપયોગ અંગે સવાલો ઊભા થયા છે. પોલીસ હવે હત્યા, AI ચેટ અને અન્ય પુરાવાઓ વચ્ચેની કડીઓ તપાસી રહી છે. આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે.
massachusetts murder case    ai એ શીખવ્યું કે શું કરવાનું હતું   us માં ભારતીય કિશોરે chatgptની મદદથી પરિવારને પતાવી દીધો
Advertisement

Massachusetts Murder Case : અમેરિકાના (USA) મેસાચ્યુસેટ્સ (Massachusetts)માંથી એક ચોંકાવનારો હત્યા કેસ (Murder Case) સામે આવ્યો છે. એક 17 વર્ષના ભારતીય મૂળના (Indian-origin) યુવક પર પોતાની 45 વર્ષની માતા અને 14 વર્ષના નાના ભાઈની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. આ કેસમાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે તપાસ દરમિયાન આરોપીની ChatGPT સાથેની વાતચીત પણ સામે આવી છે. પોલીસ હવે આ ચેટ અને સમગ્ર ઘટનાક્રમ વચ્ચેની કડીઓની તપાસ કરી રહી છે.

Tags :
Advertisement

.

×