Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mexico Earthquake : મેક્સિકોમાં 7.4ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીના ખતરાને લઈને એલર્ટ

Mexico Earthquake : મેક્સિકોના પ્યુર્ટો માદેરો નજીક 7.4ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે અનેક વિસ્તારોમાં જોરદાર આંચકા અનુભવાવ્યા છે. ભૂકંપ બાદ સુનામીના સંભવિત ખતરાનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જ્યારે ગુજરાતના કચ્છ જિલ્લામાં પણ માત્ર ત્રણ મિનિટમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા.
mexico earthquake   મેક્સિકોમાં 7 4ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ  સુનામીના ખતરાને લઈને એલર્ટ
Advertisement

Mexico Earthquake : મેક્સિકો (Mexico)ના પ્યુર્ટો માદેરો (Puerto Madero) નજીક શુક્રવારે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ (Earthquake) આવ્યો હતો. અમેરિકાની યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પ્યુર્ટો માદેરો નજીક હતું અને તે જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. ઓછી ઊંડાઈને કારણે તેના આંચકા આસપાસના વિસ્તારોમાં ખૂબ જ જોરદાર અનુભવાયા હતા.

Tags :
Advertisement

.

×