Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Miami Airport Plane Crash : અમેરિકામાં ભયાનક પ્લેન ક્રેશ! રનવે પરથી લપસીને વાહનો પર ચડી ગયું એમેઝોનનું વિમાન, 5ના કમકમાટીભર્યા મોત

Miami Airport Plane Crash : અમેરિકાના મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ (Miami International Airport) પર એમેઝોન માટે સંચાલિત કાર્ગો પ્લેન (Cargo Plane) રનવે પરથી લપસીને વાહનો સાથે અથડાયું હતું. ભીષણ અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી હતી, જેમાં 5 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે ફ્લાઇટ ઓપરેશન ખોરવાયું, અનેક ઉડાનો મોડી પડી અને NTSBએ તપાસ શરૂ કરી છે.
miami airport plane crash   અમેરિકામાં ભયાનક પ્લેન ક્રેશ  રનવે પરથી લપસીને વાહનો પર ચડી ગયું એમેઝોનનું વિમાન  5ના કમકમાટીભર્યા મોત
Advertisement

Miami Airport Plane Crash : અમેરિકાના મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ (Miami International Airport) પર રવિવારે બપોરે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. એમેઝોન કંપની માટે સંચાલિત એક માલવાહક વિમાન એટલે કે કાર્ગો પ્લેન (Cargo Plane) રનવે પરથી લપસીને નજીકના માર્ગ પર રહેલા વાહનો સાથે અથડાઈ ગયું હતું. આ ભીષણ ટક્કર બાદ વિમાનમાં આગ (Fire) ભભૂકી ઉઠતાં ઓછામાં ઓછા 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

Tags :
Advertisement

.

×