Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Middle East conflict વચ્ચે ભારતીય નાવિકો નિશાને! અમેરિકી હુમલામાં 3 ભારતીયોના મોત, ભારતે નોંધાવ્યો કડક વિરોધ

Middle East conflict : અમેરિકી નૌસેના દ્વારા ઓમાન દરિયાકાંઠે ભારતીય ક્રૂ ધરાવતા 3 વ્યાપારી જહાજો પર કરાયેલા હુમલામાં 3 ભારતીય ખલાસીઓના મોત નિપજ્યા છે. આ આકસ્મિક હુમલાઓ અંગે ભારતે ઊંડી નારાજગી વ્યક્ત કરી અમેરિકી રાજદૂતને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે વોશિંગ્ટનને ખલાસીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી આવા હુમલાઓ તાત્કાલિક બંધ કરવા કડક શબ્દોમાં જણાવ્યું છે.
middle east conflict વચ્ચે ભારતીય નાવિકો નિશાને  અમેરિકી હુમલામાં 3 ભારતીયોના મોત  ભારતે નોંધાવ્યો કડક વિરોધ
Advertisement

Middle East conflict : મધ્ય પૂર્વ (Middle East) વિસ્તારમાં છેલ્લા 100 દિવસથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષ (Conflict) વચ્ચે ભારતીય નાવિકો (Indian Sailors) પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે. ભારત સરકારે ગુરુવારે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે છેલ્લા 4 દિવસમાં ઓમાન (Oman)ના દરિયાકાંઠા નજીક ભારતીય ક્રૂ (Crew) ધરાવતા 3 વ્યાવસાયિક જહાજો (Commercial Ships) પર અમેરિકી નૌકાદળ (US Navy) દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં 3 ભારતીય નાગરિકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×