Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

US Jet Crash Kuwait : કુવૈતમાં અમેરિકી ફાઇટર જેટ ક્રેશ,પાઇલેટનો આબાદ બચાવ!

કુવૈતના આકાશમાં અમેરિકાનું અત્યાધુનિક F-15 ફાઇટર જેટ રહસ્યમય રીતે ક્રેશ થતા વૈશ્વિક સંગઠનોમાં દોડધામ મચી ગઈ છે. સદનસીબે, પાઇલટ સમયસર ઈજેક્ટ થઈને જીવ બચાવવામાં સફળ રહ્યો છે, પરંતુ આ ઘટના પાછળ 'પેટ્રિઅટ મિસાઈલ સિસ્ટમ'ની ટેકનિકલ ભૂલ હોવાની આશંકાએ અનેક સવાલો ઊભા કર્યા છે
us jet crash kuwait   કુવૈતમાં અમેરિકી ફાઇટર જેટ ક્રેશ પાઇલેટનો આબાદ બચાવ
Advertisement
  • કુવૈતના હવાઈ ક્ષેત્રમાં અમેરિકાનું F-15 ફાઇટર જેટ ક્રેશ (US Jet Crash Kuwait)
  • ઈરાને દુબઈ, અબુ ધાબી અને દોહા પર કર્યા મિસાઈલ હુમલા
  • ઇરાને અમેરિકી સૈન્ય મથકો નિશાન સાધ્યું

મધ્ય પૂર્વ (Middle East) માં યુદ્ધની જ્વાળાઓ વધુ પ્રબળ બની રહી છે. એક તરફ કુવૈત (Kuwait) ના હવાઈ ક્ષેત્રમાં અમેરિકી ફાઇટર જેટ ક્રેશ થતા અફરાતફરી મચી છે, તો બીજી તરફ ઈરાને ખાડીના દેશો પર મિસાઈલ હુમલા શરૂ કરીને વિશ્વને ચોંકાવી દીધું છે.

Tags :
Advertisement

.

×