Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Roman Space Telescope : શું બ્રહ્માંડમાં બીજું કોઈ રહે છે? નાસાએ 'બીજી દુનિયા'ની શોધ માટે લોન્ચ કર્યું સુપર ટેલિસ્કોપ

અંતરિક્ષ ક્ષેત્રે મોટો ઈતિહાસ રચતાં ફાલ્કન હેવી રોકેટ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન થયું છે. પૃથ્વીથી 15 લાખ કિમી દૂર L2 પોઈન્ટ પર પહોંચીને આ ટેલિસ્કોપ હબલ કરતાં 100 ગણા મોટા વિસ્તારનું સર્વેક્ષણ કરશે. આ મિશન ડાર્ક મેટર, ડાર્ક એનર્જી અને નવા ગ્રહો શોધવામાં મદદ કરશે.
roman space telescope   શું બ્રહ્માંડમાં બીજું કોઈ રહે છે  નાસાએ  બીજી દુનિયા ની શોધ માટે લોન્ચ કર્યું સુપર ટેલિસ્કોપ
Advertisement

Roman Space Telescope :અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. અત્યાધુનિક શક્તિશાળી ફાલ્કન હેવી રોકેટ દ્વારા ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરના લોન્ચ કોમ્પ્લેક્સ 39A પરથી સફળતાપૂર્વક સંપન્ન થયું છે. ભારતીય સમય મુજબ સાંજે 4:57 કલાકે આ મિશને 15 લાખ કિમી દૂર આવેલા સૂર્ય-પૃથ્વી L2 પોઈન્ટ તરફ યાત્રા શરૂ કરી છે.

Tags :
Advertisement

.

×