Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Nepal : વિનાશક પૂરથી સર્જાઈ વિકટ પરિસ્થિતી, 22 લાખ ટન કાટમાળ, 84 હજારથી વધુ લોકો પ્રભાવિત, 2,359 ઇમારતોને નુકસાન

નેપાળમાં 26 ઓગસ્ટે આવેલી અચાનક બાઢ બાદ થયેલી તબાહીની તસવીર હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહી છે. નદીના વહેણ સાથે આવેલા મલબાએ અનેક વિસ્તારોની સ્થિતિ બદલી નાખી છે. હજારો લોકો અને ઇમારતો પર અસર થઈ છે, જ્યારે ખેતી અને વીજ પ્રોજેક્ટ પણ બચી શક્યા નથી.
nepal   વિનાશક પૂરથી સર્જાઈ વિકટ પરિસ્થિતી  22 લાખ ટન કાટમાળ  84 હજારથી વધુ લોકો પ્રભાવિત  2 359 ઇમારતોને નુકસાન
Advertisement

Nepal Flood Damage: નેપાળમાં 26 ઓગસ્ટે આવેલી અચાનક બાઢ (Nepal Flood) બાદ થયેલા નુકસાનની ગંભીર તસવીર હવે આંકડાઓમાં સામે આવી છે. UNDPના પ્રારંભિક મૂલ્યાંકન મુજબ, ભોટેકોશી અને ત્રિશૂલી નદી આસપાસના વિસ્તારોમાં બાઢ બાદ અંદાજે 22 લાખ ટન મલબો જમા થયો છે. આ કુદરતી આફતથી 6 જિલ્લાના 17 નગરપાલિકાઓમાં કુલ 84,270 લોકો અસરગ્રસ્ત થયા હોવાનો અંદાજ છે.

Tags :
Advertisement

.

×