Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Nepal Flood Disaster : 1,222 મૃતદેહ રિકવર, 601 વિદેશીઓ સહિત 4,875 નાગરિકો હજુ લાપતા

નેપાળમાં સર્જાયેલી ભીષણ જળપ્રલયની હોનારતમાં મૃતકઆંક 1,222 પર પહોંચી ગયો છે, જ્યારે 601 વિદેશીઓ સહિત 4,875 નાગરિકો ગુમ છે. રાહત ટીમોએ 6,006 નાગરિકોને રેસ્ક્યુ કર્યા છે. પોલીસ દ્વારા 1,655 DNA સેમ્પલ્સ મારફતે અજાણ્યા મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે અને 7,892 થી વધુ જવાનો ગ્રાઉન્ડ સ્તરે તૈનાત છે.
nepal flood disaster   1 222 મૃતદેહ રિકવર  601 વિદેશીઓ સહિત 4 875 નાગરિકો હજુ લાપતા
Advertisement

Nepal Flood Disaster : હિમાલયી રાષ્ટ્ર નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલન બાદ સર્જાયેલી માનવીય ત્રાસદી વચ્ચે મૃતકઆંકનો આંકડો સત્તાવાર રીતે 1,222 પર પહોંચ્યો છે. નેપાળ પોલીસે જારી કરેલી નવીનતમ માહિતી મુજબ, દેશભરમાંથી 4,875 લોકો હજુ લાપતા છે, જેમાં 601 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. સેના અને પોલીસ દ્વારા મોટા પાયે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

Tags :
Advertisement

.

×