Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Nepal Flood : પ્રલયના મોજાં વચ્ચે બાલ્કનીમાં ફસાયેલો પરિવાર સહીસલામત બહાર આવ્યો, નેપાળના વાયરલ વીડિયોની હકીકત

નેપાળના વિનાશક ફ્લેશ ફ્લડમાં આસપાસની ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ હોવા છતાં આછા લીલા રંગનું બે માળનું મકાન અડીખમ ઊભું રહ્યું હતું. બાલ્કનીમાં ફસાયેલો પરિવાર સહીસલામત બચી જતાં સોશિયલ મીડિયા પર લોકોએ રાહતનો શ્વાસ લીધો અને મકાનના મજબૂત ગુણવત્તાયુક્ત બાંધકામની ભારે પ્રશંસા કરી.
nepal flood   પ્રલયના મોજાં વચ્ચે બાલ્કનીમાં ફસાયેલો પરિવાર સહીસલામત બહાર આવ્યો  નેપાળના વાયરલ વીડિયોની હકીકત
Advertisement

Nepal Flood Green House : નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ વચ્ચે કુદરતના ચમત્કાર અને માનવ જીવન બચી જવાની એક અદ્ભુત તસવીર સામે આવી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા વીડિયો મામલે ચારે તરફ પાકાં મકાનો તણાઈ જવા છતાં એક લીલા રંગનું મકાન પૂરના પ્રચંડ મોજાં સામે અડીખમ ઊભું રહ્યું હતું અને તેમાં ફસાયેલા પરિવારજનો સુરક્ષિત બચી ગયા છે.

Tags :
Advertisement

.

×