Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

NEPAL: K P SHARMA OLI એ સંસદમાં વિશ્વાસ મત જીત્યા,188 સભ્યોનું મેળવ્યું સમર્થન

NEPAL: નેપાળ(NEPAL)ના નવનિયુક્ત વડાપ્રધાન કેપી શર્મા ઓલી(K P SHARMA OLI)એ રવિવારે સંસદમાં વિશ્વાસ મત જીત્યા હતા. લગભગ એક અઠવાડિયા પહેલા જ તેમણે દેશમાં બીજી ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવા માટે પદના શપથ લીધા હતા. સરકાર બનાવવા માટે નેપાળના 275 સભ્યોના પ્રતિનિધિ...
nepal  k p sharma oli એ સંસદમાં વિશ્વાસ મત જીત્યા 188 સભ્યોનું મેળવ્યું સમર્થન
Advertisement

NEPAL: નેપાળ(NEPAL)ના નવનિયુક્ત વડાપ્રધાન કેપી શર્મા ઓલી(K P SHARMA OLI)એ રવિવારે સંસદમાં વિશ્વાસ મત જીત્યા હતા. લગભગ એક અઠવાડિયા પહેલા જ તેમણે દેશમાં બીજી ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવા માટે પદના શપથ લીધા હતા. સરકાર બનાવવા માટે નેપાળના 275 સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં ઓછામાં ઓછા 138 સભ્યોનું સમર્થન હોવું જરૂરી છે. ઓલીને 188 મત મળ્યા હતા. તેમને જરૂરી સમર્થન કરતા 50 મત વધુ મળ્યા હતા.

Advertisement

.

×