Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

New Covid Variant : 'Cicada' નો અમેરિકામાં હાહાકાર, 25 સ્ટેટના લોકો સપડાયા !

New Covid Variant નો અમેરિકામાં હાહાકાર સામે આવ્યો છે, નવા વેરિયન્ટને સિકાડા નામ આપવામાં આવ્યું છે, જેનો 25 સ્ટેટમાં કહેર છે, અત્યાર સુધીમાં કેલિફોર્નિયા, કનેક્ટિકટ, ફ્લોરિડા, હવાઈ, ઇડાહો, ઇલિનોઇસ, લ્યુઇસિયાના, મેઇન, મિશિગન, મેરીલેન્ડ, મેસેચ્યુસેટ્સ, મિઝોરી, ન્યૂ હેમ્પશાયર, ન્યૂ જર્સી, નેવાડા, ન્યૂ યોર્ક, ઓહિયો, પેન્સિલવેનિયા, રોડ આઇલેન્ડ, સાઉથ કેરોલિના, ટેક્સાસ, ઉટાહ, વર્મોન્ટ, વર્જિનિયા અને વ્યોમિંગમાં દર્દીઓ મળી આવ્યા છે.
new covid variant    cicada  નો અમેરિકામાં હાહાકાર  25 સ્ટેટના લોકો સપડાયા
Advertisement
  • New Covid Variant નો અમેરિકામાં હાહાકાર
  • નવા વેરિયન્સને સિકાડા નામ આપવામાં આવ્યું
  • શરૂઆતમાં ઓછા લક્ષણો જણાય, બાદમાં સ્થિતી બગડે
  • WHO સહિતની સંસ્થાઓની સમગ્ર સ્થિતી પર નજર છે

New Covid Variant : યુનાઇટેડ સ્ટેટ્સમાં એક નવો COVID-19 પ્રકાર ઝડપથી (New Covid Variant - USA Spread) ફેલાઈ રહ્યો છે. તેનું નામ BA.3.2 છે અને તેને "Cicada Strain" કહેવામાં આવી રહ્યું છે. આ પ્રકાર સૌપ્રથમ નવેમ્બર 2024 માં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. તે જૂન 2025 માં એક પ્રવાસી દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં આવ્યો હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.

Tags :
Advertisement

.

×