Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

New Jersey supermarket roof collapse: ન્યૂ જર્સીમાં વરસાદી આફત, તાશના પત્તાની જેમ ધરાશાયી થઈ સુપરમાર્કેટની છત

અમેરિકાના ન્યૂ જર્સીમાં ભારે વરસાદથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. મનમથ કાઉન્ટીમાં એક વિશાળ સુપરમાર્કેટની છત અચાનક તૂટી પડી હતી. છત ધરાશાયી થતા ગ્રાહકોમાં અફરાતફરી મચી ગઈ હતી. દુર્ઘટના દરમિયાન શોપિંગ મોલમાં અનેક લોકો ખરીદી કરી રહ્યા હતા. સદનસીબે કોઈ પણ વ્યક્તિને જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી મળ્યા. પરંતું દુર્ઘટનાનો વીડિયો જોઈને તમારા રુંવાટા ઉભા થઈ જશે.
new jersey supermarket roof collapse  ન્યૂ જર્સીમાં વરસાદી આફત  તાશના પત્તાની જેમ ધરાશાયી થઈ સુપરમાર્કેટની છત
Advertisement

New Jersey supermarket roof collapse: અમેરિકાના ન્યૂ જર્સીમાં એક અત્યંત ચોંકાવનારી દુર્ઘટના ઘટી છે. ભારે વરસાદના કારણે મનમથ કાઉન્ટીમાં આવેલા એક મોટા સુપરમાર્કેટની છત અચાનક તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. જે સમયે આ ભયાનક દુર્ઘટના બની ત્યારે સ્ટોરની અંદર 27 લોકો હાજર હતા. જો કે આટલા મોટા અકસ્માત છતાં કોઈનો જીવ ગયો નથી. તમામ લોકો સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.

Tags :
Advertisement

.

×