Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Norovirus Outbreak Luxury Cruise Ship: લક્ઝરી ક્રૂઝ બની સંક્રમણનું કેન્દ્ર, જાણો શું છે 'નોરોવાયરસ' જેણે 125 લોકોને લીધા ઝપેટમાં

સેન ફ્રાન્સિસ્કોથી રવાના થઈને કેનેડા અને અલાસ્કાની 20 દિવસની મુસાફરી પર નીકળેલા રૂબી પ્રિન્સેસ ક્રૂઝમાં નોરોવાયરસનું સંક્રમણ ફેલાયું છે. અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (CDC) ના રિપોર્ટ પ્રમાણે સંક્રમિતોમાં 102 મુસાફરો અને 23 ક્રૂ મેમ્બર્સ સામેલ છે. જહાજ પર કુલ 3,032 પ્રવાસીઓ અને 1,144 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ ઘટનાની માહિતી 28 જૂનના રોજ સ્વાસ્થ્ય અધિકારીઓને આપવામાં આવી હતી.
norovirus outbreak luxury cruise ship  લક્ઝરી ક્રૂઝ બની સંક્રમણનું કેન્દ્ર  જાણો શું છે  નોરોવાયરસ  જેણે 125 લોકોને લીધા ઝપેટમાં
Advertisement

Norovirus Outbreak Luxury Cruise Ship: અમેરિકાથી કેનેડા અને અલાસ્કાની સફરે નીકળેલા એક લક્ઝરી ક્રૂઝ જહાજમાં નોરોવાયરસ ફાટી નીકળ્યો છે. આ ગંભીર સંક્રમણની ઝપેટમાં અત્યાર સુધીમાં 125 લોકો આવી ગયા છે. આ ઘટના બાદ વિશ્વભરની સ્વાસ્થ્ય એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. બંધ અને ભીડભાડવાળી જગ્યાઓ પર આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાતો હોવાથી સ્વાસ્થ્ય અધિકારીઓની ચિંતામાં મોટો વધારો થયો છે.

Tags :
Advertisement

.

×