Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

North Korea એ 10 મિસાઈલો છોડી, South Korea થી જાપાન સુધી છવાઈ દહેશત

North Korea Fired Missile: અમેરિકા અને ઈઝરાયલે સાથે મળીને ઈરાન પર હુમલા કર્યા. તેના પછી પશ્ચિમ એશિયામાં ફરી એકવાર વિકટ પરિસ્થિતિ બની ચુકી છે. આ યુદ્ધની આગમાં તે તમામ દેશો સળગી રહ્યા છે કે જેઓ એનર્જી સપ્લાઈને લઈને આરબ દેશો પર નિર્ભરતા ધરાવે છે. હવે કોરિયન ઉપખંડમાં તણાવ થવાથી અમેરિકાની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.
north korea એ 10 મિસાઈલો છોડી  south korea થી જાપાન સુધી છવાઈ દહેશત
Advertisement

. North Korea એ એકસાથે 10 મિસાઈલો છોડીને દક્ષિણ કોરિયા અને જાપાનના દરિયાઈ વિસ્તારોમાં દહેશત ફેલાવી છે
. અમેરિકા THAAD ને કોરિયન ઉપખંડથી હટાવી ઈરાન સામે સુરક્ષા માટે મધ્યપૂર્વમાં મોકલવાની તૈયારીમાં છે
. ચીન અને ઉત્તર કોરિયાની આક્રમકતાને કારણે નવો તણાવ ઉભો થયો છે

Tags :
Advertisement

.

×