Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

અફઘાનિસ્તાન-પાકિસ્તાન યુદ્ધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું? અત્યારે બંને દેશોના કેવા છે હાલાત

ઈજિપ્તમાં ગાઝા પીસ સમિટ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે...ટ્રમ્પે કહ્યું હું યુદ્ધ રોકાવવામાં માહેર છું અને અત્યાર સુધીમાં 8 યુદ્ધ રોકાવ્યા છે....ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકાવ્યાનો ટ્રમ્પે ફરીથી શ્રેય લીધો હતો અને કહ્યું હવે અફઘાનિસ્તાન-પાકિસ્તાન યુદ્ધ હું રોકાવીશ....ભારત-પાકિસ્તાનનું ઉદાહરણ આપીને કહ્યું કે કેટલાક યુદ્ધ વેપાર અને ટેરિફના કારણે ઉકેલી શક્યો છું..
અફઘાનિસ્તાન પાકિસ્તાન યુદ્ધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું  અત્યારે બંને દેશોના કેવા છે હાલાત
Advertisement
  • અફઘાનિસ્તાન-પાકિસ્તાનના યુદ્ધ અંગે ટ્રમ્પનું નિવેદન (Pakistan Afghanistan conflict)
  • પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષ પણ ઉકેલીશઃ ટ્રમ્પ
  • ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન સીઝફાયરનો લીધો શ્રેય
  • રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હું યુદ્ધ રોકાવવામાં માહેર
  • કેટલાક સંઘર્ષોને વેપાર અને ટેરિફથી ઉકેલ્યાઃ ટ્રમ્પ

Pakistan Afghanistan conflict : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ મોડી રાત્રે યુદ્ધવિરામ સાથે શાંત પડ્યો, પરંતુ પાકિસ્તાને અફઘાનિસ્તાનને 'જડબાતોડ જવાબ' આપવાની ધમકી આપી છે. બંને દેશોએ આ યુદ્ધમાં થયેલા નુકસાનના આંકડા અલગ-અલગ રજૂ કર્યા છે, જેનાથી તણાવ હજુ પણ યથાવત છે.

Tags :
Advertisement

.

×