Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pakistan airstrike in Afghanistan: અફઘાનિસ્તાનનો 'બ્લેક સન્ડે', પાકિસ્તાને ફાઈટર જેટથી કર્યો હુમલો, 35 નાગરિકના મોત

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદે સ્થિતિ વધુ વણસી ગઈ છે. પાકિસ્તાન સરકારે તમામ મર્યાદાઓ ઓળંગીને અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને હવાઈ હુમલો કર્યો છે. પાકતિયા પ્રાંતના પોલીસ વિભાગે આ સૈન્ય અત્યાચારની પુષ્ટિ કરી છે. આ આંતરરાષ્ટ્રીય વિવાદથી સમગ્ર એશિયામાં ભારે ચર્ચા જાગી છે.
pakistan airstrike in afghanistan  અફઘાનિસ્તાનનો  બ્લેક સન્ડે   પાકિસ્તાને ફાઈટર જેટથી કર્યો હુમલો  35 નાગરિકના મોત
Advertisement

Pakistan airstrike in Afghanistan: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી વિવાદે હવે અત્યંત હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. પાકિસ્તાની સેનાના ફાઈટર જેટ્સે રવિવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને ભીષણ હવાઈ હુમલા કર્યા છે. આ સૈન્ય કાર્યવાહીમાં પાકતિકા અને પાકતિયા પ્રાંતના રહેણાંક વિસ્તારો નષ્ટ થયા છે. આ હુમલામાં 35 થી વધુ સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 40 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Tags :
Advertisement

.

×