Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pakistan Israel Threat Update : પાકિસ્તાને ઇઝરાયેલને નકશામાંથી મિટાવી દેવાની ધમકી આપી? એક અહેવાલથી હોબાળો

બ્રાઝિલિયન પત્રકારે દાવો કર્યો છે કે ઇઝરાયેલની મોસાદ એજન્સી દ્વારા પાક આર્મી ચીફ આસિમ મુનીરની હત્યાના કથિત કાવતરા સામે પાકિસ્તાને ઇઝરાયેલને નકશામાંથી મિટાવવાની ધમકી આપી હતી. આ સનસનાટીપૂર્ણ Pakistan Israel Threat Update વચ્ચે પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ આ અહેવાલને સદંતર ખોટો અને મનઘડત ગણાવીને પ્રવાસ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હોવાનું જણાવ્યું છે.
pakistan israel threat update   પાકિસ્તાને ઇઝરાયેલને નકશામાંથી મિટાવી દેવાની ધમકી આપી  એક અહેવાલથી હોબાળો
Advertisement

Pakistan Israel Threat Update : વૈશ્વિક રાજદ્વારી ગલિયારાઓમાં સનસનાટી મચાવતા એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને ઇઝરાયેલને દુનિયાના નકશામાંથી મિટાવી દેવાની ખુલ્લી ધમકી આપી છે. આ વિવાદાસ્પદ Pakistan Israel Threat Update મુજબ, ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ દ્વારા પાકિસ્તાની સૈન્ય પ્રમુખ જનરલ આસિમ મુનીરની હત્યાના કથિત કાવતરાના જવાબમાં ઇસ્લામાબાદે આ આકરું વલણ અપનાવ્યું હોવાનો દાવો કરાયો છે.

Tags :
Advertisement

.

×