Pakistan Militaryએ કાબુલ અને કંધાર સહિત અનેક શહેરો પર કરી Airstrike, તાલિબાને બદલો લેવાની લીધી પ્રતિજ્ઞા
Pakistan Military Airstrike : પવિત્ર રમઝાન માસના અંતિમ દિવસોમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ (Tension) સર્જાયો છે. પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન (Violation of Sovereignty) કરીને કાબુલ અને કંદહાર સહિતના મુખ્ય શહેરોમાં ભીષણ હવાઈ હુમલા (Airstrikes) કર્યા હોવાનો દાવો અફઘાન સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવ્યો છે.
Advertisement
- Pakistan Militaryએ અફઘાનિસ્તાનમાં કરી Airstrike
- કાબુલ અને કંધાર સહિતની જગ્યા પર કર્યો હુમલો
- પાકિસ્તાને રહેણાંક વિસ્તારમાં કર્યો હતો હુમલો
Pakistan Military Airstrike : પવિત્ર રમઝાન માસના અંતિમ દિવસોમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ (Tension) સર્જાયો છે. પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન (Violation of Sovereignty) કરીને કાબુલ અને કંધાર સહિતના મુખ્ય શહેરોમાં ભીષણ હવાઈ હુમલા (Airstrikes) કર્યા હોવાનો દાવો અફઘાન સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવ્યો છે.

