Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pakistan Bus Accident: પાકિસ્તાનમાં ગમખ્વાર અકસ્માત, ઓવરલોડ બસ ખીણમાં ખાબકતા 40થી વધુના મોત

પાકિસ્તાનના દાના સર વિસ્તારમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરીને જતી એક બસ પહાડી રસ્તા પરથી નીચે ખાબકતા અકસ્માત થયો છે. ચાલકે વળાંક પર કાબૂ ગુમાવતા બસ પથ્થરો વાળી ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 40 મુસાફરો કાળનો કોળિયો બન્યા છે. ઓવરલોડિંગ અને નબળા ટ્રાફિક નિયમો ફરી એકવાર મોટી હોનારતનું કારણ બન્યા છે.
pakistan bus accident  પાકિસ્તાનમાં ગમખ્વાર અકસ્માત  ઓવરલોડ બસ ખીણમાં ખાબકતા 40થી વધુના મોત
Advertisement

Pakistan Bus Accident: પાકિસ્તાનમાં શુક્રવારે સવારે અત્યંત ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનની સરહદ નજીક એક મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 8 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Tags :
Advertisement

.

×