Pakistan Blast : ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો, 3 મહિલાઓ અને એક બાળક સહિત 5 ના મોત
Pakistan Blast : પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa)માં ફરી એકવાર મોટો આતંકવાદી હુમલો (Terrorist Attack) થયો છે. બન્નુ જિલ્લાના ડોમેલ તહસીલ (Domel Tehsil) માં આતંકવાદીઓએ એક પોલીસ સ્ટેશન (Police Station) ને નિશાન બનાવીને આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ (Suicide Car Bomb Blast) કર્યો છે.
Advertisement
- Pakistan Blast : બન્નુ પોલીસ સ્ટેશન પર આત્મઘાતી હુમલો
- ખૈબર પખ્તુનખ્વાના અશાંત બન્નુ જિલ્લામાં પોલીસને નિશાન બનાવી મોટો આતંકવાદી હુમલો.
- આત્મઘાતી હુમલાખોરે विસ્ફોટકો ભરેલી કાર પોલીસ સ્ટેશન સાથે અથડાવી, મકાન ધરાશાયી.
- ભયાનક विસ્ફોટથી પોલીસ સ્ટેશનની ઇમારત ધરાશાયી અને આસપાસના ઘરોને નુકસાન.
Pakistan Blast : પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa)માં ફરી એકવાર મોટો આતંકવાદી હુમલો (Terrorist Attack) થયો છે. બન્નુ જિલ્લાના ડોમેલ તહસીલ (Domel Tehsil) માં આતંકવાદીઓએ એક પોલીસ સ્ટેશન (Police Station) ને નિશાન બનાવીને આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ (Suicide Car Bomb Blast) કર્યો છે. આ ભયાનક ઘટનામાં ત્રણ મહિલાઓ અને એક બાળક સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ચાર પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.

