Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Shoaib Akhtar: પાકિસ્તાનીઓના આતંકી પ્રેમનો પર્દાફાશ, ક્રિકેટર શોએબ અખ્તરના ભાઈના જનાજામાં આતંકવાદી !

Shoaib Akhtar ના ભાઈના જનાજામાં લશ્કરના આતંકીની હાજરીએ પાકિસ્તાનીઓની પોલ ખોલી
shoaib akhtar  પાકિસ્તાનીઓના આતંકી પ્રેમનો પર્દાફાશ  ક્રિકેટર શોએબ અખ્તરના ભાઈના જનાજામાં આતંકવાદી
Advertisement

Shoaib Akhtar : પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર (Shoaib Akhtar)ફરી એકવાર સમાચારમાં છે, પરંતુ આ વખતે કારણ ક્રિકેટ (Cricket) નહીં, પરંતુ તેમના મોટા ભાઈ શાહિદ અખ્તરના અંતિમ સંસ્કાર છે. સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ થયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) અને તેની સાથે જોડાયેલા રાજકીય સંગઠન, પાકિસ્તાન સેન્ટ્રલ મુસ્લિમ લીગ (PMML) ના ઘણા નેતાઓ અને કાર્યકરો અંતિમ સંસ્કારની નમાઝમાં હાજર હતા.

Tags :
Advertisement

.

×