Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Benjamin Netanyahu Call : પીએમ મોદી અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર વાત, સુરક્ષા અને વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. બંને નેતાઓએ ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરી હતી. વાર્તાલાપ દરમિયાન પશ્ચિમ એશિયાના વર્તમાન ઘટનાક્રમ અને પ્રાદેશિક સુરક્ષા પર વિગતવાર ચર્ચા થઈ તથા સંરક્ષણ અને ટેકનોલોજી સહયોગ મજબૂત કરવા સંમતિ સાધી હતી.
pm modi benjamin netanyahu call   પીએમ મોદી અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર વાત  સુરક્ષા અને વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા
Advertisement

PM Modi Benjamin Netanyahu Call : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. તાજેતરના સત્તાવાર અહેવાલો મુજબ, નવી દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જણાવવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી અને પશ્ચિમ એશિયાના તાજેતરના પ્રાદેશિક ઘટનાક્રમ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે.

Tags :
Advertisement

.

×