Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Indonesia Visit : વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો! સેશેલ્સ બાદ હવે ઇન્ડોનેશિયાએ પણ PM મોદીને આપ્યું સર્વોચ્ચ સન્માન

PM Modi Indonesia Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દેશોની વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં ઇન્ડોનેશિયા પહોંચ્યા છે, જ્યાં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'બિંતાંગ આદિપુર્ણ ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા'થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ મુલાકાત ભારત-ઇન્ડોનેશિયા વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે અને ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીને નવી ગતિ આપશે.
pm modi indonesia visit   વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો  સેશેલ્સ બાદ હવે ઇન્ડોનેશિયાએ પણ pm મોદીને આપ્યું સર્વોચ્ચ સન્માન
Advertisement

PM Modi Indonesia Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતાની 3 દેશોની વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં ઇન્ડોનેશિયા પહોંચ્યા છે. આ PM મોદીની ઇન્ડોનેશિયાની પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત (Bilateral Visit) છે, જે બંને દેશો વચ્ચેના પ્રગાઢ થતા સંબંધોને એક નવી દિશા આપશે. સોમવારે જકાર્તા પહોંચેલા PM મોદીનું મંગળવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.

×