Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Indonesia visit: પીએમ મોદીની ઈન્ડોનેશિયા મુલાકાત, રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે બ્રહ્મોસ ડીલ પર ચર્ચા

વડાપ્રધાન મોદી સોમવારે જકાર્તા પહોંચ્યા, જ્યાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. આ યાત્રા ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેની 'વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી'ને વધુ ગતિ આપશે. દ્વિપક્ષીય વાતચીતમાં રક્ષા સોદા, ડિજિટલ અર્થતંત્ર અને ખનિજ સહયોગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બંને નેતાઓ પ્રમ્બાનન મંદિરની મુલાકાત લઈને બંને દેશોના મજબૂત સાંસ્કૃતિક વારસા અને મિત્રતાને ફરી એકવાર વિશ્વ સામે રજૂ કરશે.
pm modi indonesia visit  પીએમ મોદીની ઈન્ડોનેશિયા મુલાકાત  રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે બ્રહ્મોસ ડીલ પર ચર્ચા
Advertisement

PM Modi Indonesia visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની ત્રણ દેશોની વિદેશ યાત્રાનો પ્રારંભ ઈન્ડોનેશિયાથી કર્યો છે. જકાર્તામાં પહોંચતા જ તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથેની આ મુલાકાત ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક વિઝનને વધુ મજબૂત બનાવશે. રક્ષા, વેપાર, ડિજિટલ ઈકોનોમી અને સાંસ્કૃતિક સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આ પ્રવાસ અત્યંત મહત્વનો સાબિત થવાનો છે.

Tags :
Advertisement

.

×