Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi SCO Summit Speech : પાકિસ્તાની પીએમની હાજરીમાં લાલ આંખ, જાણો પીએમ મોદીની 3 મોટી ચેતવણી

બિશ્કેકમાં 26મી SCO સમિટ દરમિયાન પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફની ઉપસ્થિતિમાં પીએમ મોદીએ આતંકવાદ સામે કડક વલણ દર્શાવ્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદ કોઈની સ્ટ્રેટેજિક એસેટ નથી. ટેરર ફંડિંગ અને આશ્રય સ્થાનો નાબૂદ કરવા હાકલ કરી હતી. પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને કનેક્ટિવિટી પર ભાર મૂક્યો હતો.
pm modi sco summit speech    પાકિસ્તાની પીએમની હાજરીમાં લાલ આંખ  જાણો પીએમ મોદીની 3 મોટી ચેતવણી
Advertisement

PM Modi SCO Summit Speech : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે યોજાયેલી 26મી શંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફની હાજરીમાં આતંકવાદ સામે અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. PM મોદીએ પોતાના ભાષણમાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી કે આતંકવાદ કોઈના માટે ‘સ્ટ્રેટેજિક એસેટ’ હોઈ શકે નહીં અને આતંકીઓને આશ્રય આપતા દેશો સામે વૈશ્વિક સ્તરે કડક કાર્યવાહી અનિવાર્ય છે.

Tags :
Advertisement

.

×