Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi UAE Visit: ગુજરાતના વાડિનારને મળી મોટી ભેટ, શિપ રિપેરિંગ હબ બનશે

India UAE Agreements: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની UAE મુલાકાત સંરક્ષણ અને ઊર્જા ક્ષેત્રે નવી ઊંચાઈઓ પર પહોંચી છે. પીએમ મોદીએ UAE પરના હુમલાની નિંદા કરી અને હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા પર ભાર મૂક્યો. બંને દેશો વચ્ચે શિપ રિપેરિંગ અને 5 અબજ ડોલરના રોકાણ સહિતના મહત્વના કરારો થયા, જે ભારત-UAE સંબંધોને વધુ મજબૂત બનાવશે.
pm modi uae visit  ગુજરાતના વાડિનારને મળી મોટી ભેટ  શિપ રિપેરિંગ હબ બનશે
Advertisement
  • PM Modi UAE Visit: અબુ ધાબીમાં ભવ્ય સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર
  • UAE ના રાષ્ટ્રપતિએ પ્રોટોકોલ તોડીને પીએમ મોદીનું જાતે સ્વાગત કર્યું હતું
  • પીએમ મોદીએ UAE પર થયેલા તાજેતરના હુમલાઓની કડક શબ્દોમાં નિંદા કરી
  • બંને દેશો વચ્ચે 'સામરિક સંરક્ષણ ભાગીદારી' સહિત અનેક મહત્વના કરારો થયા
  • વાડિનાર ખાતે 'શિપ રિપેર ક્લસ્ટર' સ્થાપવા માટે એક MoU પર હસ્તાક્ષર

PM Modi UAE Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Narendra Modi) તેમના પાંચ દેશોના વિદેશ પ્રવાસના પ્રથમ તબક્કે સંયુક્ત આરબ અમીરાત (UAE) ની રાજધાની અબુ ધાબી (Abu Dhabi) પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને 'ગાર્ડ ઓફ ઓનર' (Guard of Honour) આપવામાં આવ્યું હતું. UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન (Sheikh Mohamed bin Zayed Al Nahyan) એ પ્રોટોકોલ તોડીને પીએમ મોદીનું જાતે સ્વાગત કર્યું હતું.

Tags :
Advertisement

.

×