Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Narendra Modi માટે મેક્રોનો હિન્દીમાં મેસેજ, કહ્યું ભારત-ફ્રાન્સની મિત્રતા અમર

PM Narendra Modi અને મેક્રોન વચ્ચેની મિત્રતા વધી, કહ્યું- ભારત-ફ્રાન્સની મિત્રતા અમર
pm narendra modi માટે મેક્રોનો હિન્દીમાં મેસેજ  કહ્યું ભારત ફ્રાન્સની મિત્રતા અમર
Advertisement

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)G-7 સમિટમાં ભાગ લેવા ફ્રાન્સ ગયા હતા, જ્યાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ જ્યારે પીએમ મોદી પોતાનો વિદેશ પ્રવાસ પૂરો કરીને સ્વદેશ પરત ફરી રહ્યા હતા ત્યારે મેક્રોને (Macron)ફરી એક વાર તેમને અનોખા અંદાજમાં વિદાય આપી. રાષ્ટ્રપતિએ પીએમ મોદી માટે એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેમણે હિન્દીમાં વડાપ્રધાનને તેમના પ્રિય મિત્ર ગણાવ્યા અને કહ્યું કે ફ્રાન્સ (France)તમને પ્રેમ કરે છે.

Tags :
Advertisement

.

×