Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

PM Narendra Modi New Zealand Visit : ઓકલેન્ડમાં પ્રવાસી ભારતીયો વચ્ચે ભાવુક થયા PM મોદી

PM Narendra Modi New Zealand Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાન તરીકે ન્યૂઝીલેન્ડની ઐતિહાસિક મુલાકાત દરમિયાન ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધ્યો. પોતાના 25 વર્ષ જૂના મફલરની ભાવુક યાદ શેર કરતાં તેમણે ભારત-ન્યૂઝીલેન્ડના ગાઢ સંબંધો પર ભાર મૂક્યો. સાથે જ બંને દેશો વચ્ચે વેપાર, વિકાસ અને સાંસ્કૃતિક સહયોગને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
pm narendra modi new zealand visit   ઓકલેન્ડમાં પ્રવાસી ભારતીયો વચ્ચે ભાવુક થયા pm મોદી
Advertisement

PM Narendra Modi New Zealand Visit : વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત થઈ રહેલી સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં વસતા ભારતીય સમુદાયના એક ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી. 4 દાયકા એટલે કે પૂરા 40 વર્ષના લાંબા અંતરાલ પછી કોઈ ભારતીય વડાપ્રધાન ન્યૂઝીલેન્ડની મુલાકાતે ગયા છે, જે આ પ્રવાસને રાજદ્વારી અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અત્યંત ઐતિહાસિક બનાવે છે. આ કમ્યુનિટી ઇવેન્ટમાં પ્રવાસી ભારતીયોના ઉત્સાહ અને પ્રેમ વચ્ચે PM મોદીએ ભાવુક અંદાજમાં કહ્યું, "આ મારૂં બહુ મોટું સૌભાગ્ય છે કે હું તમારા માટે 140 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યો છું." આ કાર્યક્રમ માત્ર ઔપચારિક ભાષણ પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ તેમાં PM મોદીની અંગત યાદો, ભારતની ભવિષ્યની દ્રષ્ટિ અને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોની એક સુંદર ઝાંખી જોવા મળી હતી.

Tags :
Advertisement

.

×