Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PoK Protests India Help : પીઓકેમાં પાકિસ્તાની સેના સામે પ્રચંડ બળવો, ભારત પાસે ખુલ્લેઆમ માંગી મદદ

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં 600 સામાજિક કાર્યકરોની ધરપકડ બાદ પ્રચંડ જનવિદ્રોહ ફાટી નીકળ્યો છે. અહેવાલો મુજબ, પ્રદર્શનકારીઓના નેતા સરદાર અમન ખાને વાયરલ વિડીયોમાં પાકિસ્તાનની આર્મીના અત્યાચારો સામે ભારત અને જમ્મુ-કાશ્મીરના લોકો પાસે રાશન, દવાઓ તેમજ લાઇન ઓફ કંટ્રોલ (LoC) તોડીને મદદ કરવાની ખુલ્લી ગુહાર લગાવી છે.
pok protests india help   પીઓકેમાં પાકિસ્તાની સેના સામે પ્રચંડ બળવો  ભારત પાસે ખુલ્લેઆમ માંગી મદદ
Advertisement

PoK Protests India Help : પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીર (PoK) માં પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે કાબૂ બહાર ગઈ છે અને ગૃહયુદ્ધ જેવો માહોલ સર્જાયો છે. અહેવાલો અનુસાર, ઇસ્લામાબાદ વહીવટીતંત્રના અત્યાચારો અને સામૂહિક ધરપકડોથી કંટાળીને સ્થાનિક કાશ્મીરી નેતાઓએ સીઝફાયર લાઇન (LoC) તોડીને ભારતીય જમ્મુ-કાશ્મીરના લોકો પાસે સીધી સૈન્ય અને માનવતાવાદી મદદ માંગી છે.

Tags :
Advertisement

.

×