Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Poland Tourist in India : મને ભારત સાથે પ્રેમ થઈ ગયો છે! ભારતીયોની ઈમાનદારી જોઈને પોલિશ મહિલા થઈ આશ્ચર્યચકિત

Poland Tourist in India : ભારતની મહેમાનનવાજી અને ઈમાનદારીનો વધુ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ભારત પ્રવાસે આવેલી પોલિશ મહિલા મેડિકલ સ્ટોરમાં પોતાની દવાઓ ભૂલી ગઈ હતી, પરંતુ ચાર દિવસ બાદ પરત ફરતાં તેને દવાની થેલી સુરક્ષિત મળી. આ અનુભવથી પ્રભાવિત થઈ તેણે સોશિયલ મીડિયા પર ભારતને લઈને ભાવુક પોસ્ટ શેર કરી અને કહ્યું, "મને ભારત સાથે પ્રેમ થઈ ગયો છે."
poland tourist in india   મને ભારત સાથે પ્રેમ થઈ ગયો છે  ભારતીયોની ઈમાનદારી જોઈને પોલિશ મહિલા થઈ આશ્ચર્યચકિત
Advertisement

Poland Tourist in India : ભારતને વિશ્વભરમાં તેની સમૃદ્ધ સંસ્કૃતિ, પ્રાચીન પરંપરા, ઐતિહાસિક વારસો અને આધ્યાત્મિક ઓળખ માટે ઓળખવામાં આવે છે. દર વર્ષે લાખો વિદેશી પ્રવાસીઓ અહીં માત્ર તાજમહેલ, રાજસ્થાનના ભવ્ય મહેલો, ગોવાના દરિયાકિનારા કે હિમાલયની કુદરતી સુંદરતા જોવા માટે જ આવતા નથી, પરંતુ ભારતીયોની મહેમાનનવાજી, ઈમાનદારી અને મદદરૂપ સ્વભાવનો અનુભવ કરવા પણ આવે છે. ઘણા વિદેશી પ્રવાસીઓ પોતાના અનુભવ સોશિયલ મીડિયા પર શેર કરે છે, જે ભારત વિશે સકારાત્મક છાપ ઊભી કરે છે. તાજેતરમાં એક પોલિશ મહિલા સાથે બનેલી નાનકડી પરંતુ હૃદયસ્પર્શી ઘટનાએ ફરી એકવાર ભારતીયોની ઈમાનદારી અને માનવતા તરફ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર એક ભૂલથી શરૂ થયેલી આ ઘટના અંતે ભારત પ્રત્યેના તેના પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ.

Tags :
Advertisement

.

×