Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Riyadh Airport Attack : રિયાધ એરપોર્ટ પર ફરી મોટો હુમલો! ટર્મિનલ 4 ભડકે બળ્યું, 1 ભારતીયનું કરુણ મોત

રિયાધ એરપોર્ટ પર ભારે તણાવ સર્જાયો છે. કિંગ ખાલિદ એરપોર્ટના ટર્મિનલ 4 પર પ્રોજેક્ટાઈલ ત્રાટકતાં આગ લાગી હતી. આ હુમલામાં ઘવાયેલા 1 ભારતીય નાગરિકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે 11 ભારતીયો સહિત 309 ઘાયલ થયા છે. એરપોર્ટ 12 ઓક્ટોબર સુધી બંધ કરી દેવાયું છે.
riyadh airport attack   રિયાધ એરપોર્ટ પર ફરી મોટો હુમલો  ટર્મિનલ 4 ભડકે બળ્યું  1 ભારતીયનું કરુણ મોત
Advertisement

Riyadh Airport Attack : સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આવેલા કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે ફરી અજાણ્યા પ્રોજેક્ટાઈલ વડે હુમલો કરવામાં આવ્યો છે. ટર્મિનલ 4 સાથે અથડાયેલા આ પ્રોજેક્ટાઈલ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન ઈજાગ્રસ્ત 1 ભારતીય નાગરિકનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે 11 ભારતીયો સહિત 309 લોકો ઘાયલ થયા છે.

Tags :
Advertisement

.

×