Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Russia Military Plane Crash : ટેકઓફ થતાં જ ભીષણ વિસ્ફોટ, રશિયામાં લશ્કરી વિમાન તૂટી પડતાં 6 લોકોના મોત

રશિયાના પૂર્વીય અમુર પ્રાંતમાં સંરક્ષણ મંત્રાલયનું સોવિયેત યુગનું Tu-154 સૈન્ય વિમાન ટેકઓફ બાદ તુરંત ક્રેશ થયું છે. વિમાન પટકાતાં ફ્યુઅલ ટેન્કમાં થયેલા ભીષણ બ્લાસ્ટના કારણે સવાર 7 પૈકી 6 લોકોના કરુણ મોત નીપજ્યા છે. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. રશિયન સૈન્ય દ્વારા આ ભયાનક અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
russia military plane crash   ટેકઓફ થતાં જ ભીષણ વિસ્ફોટ  રશિયામાં લશ્કરી વિમાન તૂટી પડતાં 6 લોકોના મોત
Advertisement

Russia Military Plane Crash : રશિયાના દૂર પૂર્વીય અમુર વિસ્તારમાં મંગળવારે સંરક્ષણ મંત્રાલયનું એક સૈન્ય વિમાન ટેકઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થતાં મોટી હોનારત સર્જાઈ છે. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર 7 પૈકી 6 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. જમીન સાથે અથડાતાં જ વિમાનની ફ્યુઅલ ટેન્કમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો.

Tags :
Advertisement

.

×