Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Smit Machchhar ને મળ્યા UAEના ડેપ્યુટી PM, પાયલોટની હિંમતને બિરદાવી

એક સામાન્ય ફ્લાઈટ અચાનક ગંભીર પરિસ્થિતિમાં ફસાઈ ગઈ અને કોકપિટમાં બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા. આ દરમિયાન ભારતીય પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા, પરંતુ ઘટનાનો અંત સુરક્ષિત લેન્ડિંગ સાથે થયો. હવે આ સમગ્ર મામલામાં એક નવી મહત્વની મુલાકાત સામે આવી છે, જ્યાં UAEના ઉચ્ચ નેતૃત્વે હોસ્પિટલ પહોંચીને પાયલટની હિંમત અને જવાબદારીની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે.
smit machchhar ને મળ્યા uaeના ડેપ્યુટી pm  પાયલોટની હિંમતને બિરદાવી
Advertisement

ફ્લાઈદુબઈની ફ્લાઈટ FZ1073માં બનેલી ગંભીર ઘટના બાદ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. હવે UAEના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર અને દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે અબુધાબીની હોસ્પિટલમાં સ્મિત મચ્છારની મુલાકાત લીધી છે. તેમણે પાયલટની હિંમત, જવાબદારી અને માનવજીવન પ્રત્યેની કાળજીની પ્રશંસા કરી હતી.

Tags :
Advertisement

.

×