Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

US Iran Ceasefire: પાકિસ્તાનના PM શાહબાઝ શરીફની Nobel Peace Prize ને લઈ લાળ ટપકશે!

Pakistan Nobel Peace Prize: અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામમાં પાકિસ્તાનની મધ્યસ્થીની ચર્ચાએ જોર પકડ્યું છે. ઈટાલીના પૂર્વ વડાપ્રધાને શાહબાઝ શરીફને નોબલ શાંતિ પુરસ્કાર માટે લાયક ગણાવ્યા છે. જોકે, ભારત અને વિશ્વમાં આતંકવાદ ફેલાવનારા પાકિસ્તાનને 'શાંતિદૂત' તરીકે સ્થાપિત કરવાના પ્રયાસો સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે તેનો આતંકવાદી ઈતિહાસ છે.
us iran ceasefire  પાકિસ્તાનના pm શાહબાઝ શરીફની nobel peace prize ને લઈ લાળ ટપકશે
Advertisement

. અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ બાદ શાહબાઝ શરીફ અને આસિમ મુનીરનું નામ નોબલ શાંતિ પુરસ્કાર માટે ચર્ચાઈ રહ્યું છે!
. ઈટાલીના પૂર્વ પીએમ પાઓલો ગેનટિલોનીએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને આ પુરસ્કાર માટે યોગ્ય ઉમેદવાર ગણાવ્યું
. કાશ્મીરમાં હજારો નિર્દોષોના જીવ લેનાર અને લાદેન જેવા આતંકીઓને આશરો આપનાર દેશ શાંતિદૂત કેવી રીતે હોઈ શકે?

Tags :
Advertisement

.

×