Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Flydubai Attack: UAEએ ગણાવ્યો આતંકી હુમલો, ભારતીય પાયલટની બહાદુરીને સલામ

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટમાં બનેલી ઘટના હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે. ભારતીય પાયલટ Smit Machchharની હિંમત બાદ વિમાનને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. હવે UAEના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવીને મોટું નિવેદન આપ્યું છે. બીજી તરફ હુમલાના કારણો, કો-પાયલટની ભૂમિકા અને સંભવિત કનેક્શન અંગે તપાસમાં અનેક સવાલો સામે આવી રહ્યા છે.
flydubai attack  uaeએ ગણાવ્યો આતંકી હુમલો  ભારતીય પાયલટની બહાદુરીને સલામ
Advertisement

Smit Machchhar Flydubai Attack: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubai Flight FZ1073માં 30 સપ્ટેમ્બરે બનેલી ગંભીર ઘટનાને લઈને હવે મોટું અપડેટ સામે આવ્યું છે. UAEના રાષ્ટ્રપતિના સલાહકાર અનવર ગર્ગશેએ આ ઘટનાને ‘ગંભીર આતંકવાદી કૃત્ય’ ગણાવ્યું છે. સાથે જ તેમણે ભારતીય કેપ્ટન Smit Machchharની હિંમત અને જવાબદારીની પ્રશંસા કરી છે.

Tags :
Advertisement

.

×