Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sonu Sood Nepal Flood Relief : "નેપાળ તમે એકલા નથી" , પૂર પીડિતોની વહારે પહોંચેલા એક્ટર સોનુ સૂદે પીએમ મોદીને આપ્યો શ્રેય

નેપાળ પુર રાહત અભિયાન હેઠળ બોલિવૂડ એક્ટર સોનુ સૂદ જાતે નેપાળ પહોંચ્યા છે. તેમણે પૂર પ્રભાવિતોને રાશન અને ધાબળાનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારત સરકારના રાહત કાર્યો અને પીએમ મોદીના નેતૃત્વના મુક્ત કંઠે વખાણ કર્યા અને પીડિતોને સામાન્ય સ્થિતિ સુધી સંપૂર્ણ મદદની ખાતરી આપી.
sonu sood nepal flood relief    નેપાળ તમે એકલા નથી    પૂર પીડિતોની વહારે પહોંચેલા એક્ટર સોનુ સૂદે પીએમ મોદીને આપ્યો શ્રેય
Advertisement

Sonu Sood Nepal Flood Relief : બોલિવૂડ અભિનેતા અને સામાજિક કાર્યકર સોનુ સૂદ ફરી એકવાર કુદરતી આપત્તિમાં ફસાયેલા લોકો માટે દેવદૂત સાબિત થયા છે. માનવતાના અનોખા મિશન અંતર્ગત શરૂ થયેલા અભિયાન હેઠળ સોનુ સૂદ જાતે નેપાળ પહોંચ્યા છે. તેમણે પૂરગ્રસ્ત પરિવારોને રાશન અને ધાબળાનું વિતરણ કરી સાંત્વના આપી તેમજ ભારત સરકાર અને પીએમ મોદીના બચાવ કાર્યોની પ્રશંસા કરી.

Tags :
Advertisement

.

×