Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

SriLankan Airlines: ચાલતા પ્લેનમાં અચાનક વિજળી પડતા લોકોના જીવ અધ્ધર, શ્રીલંકામાં ટળી મોટી દુર્ઘટના

કોલંબોથી સિડની જઈ રહેલા શ્રીલંકન એરલાઇન્સના એરબસ વિમાન પર હવામાં વીજળી ત્રાટકતા અફરાતફરી મચી ગઈ હતી. એન્જિનને થયેલા નુકસાન વચ્ચે પાયલોટે સૂઝબૂઝ વાપરી વિમાનનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટનામાં 207 મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
srilankan airlines  ચાલતા પ્લેનમાં અચાનક વિજળી પડતા લોકોના જીવ અધ્ધર  શ્રીલંકામાં ટળી મોટી દુર્ઘટના
Advertisement

SriLankan Airlines: શ્રીલંકન એરલાઇન્સ (SriLankan Airlines) ના વિમાન સાથે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પાયલોટની કુશળતા અને સમયસૂચકતાને કારણે એક મોટી આકાશી હોનારત ટળી છે. 12 જૂન, શુક્રવારના રોજ કોલંબોથી સિડની જઈ રહેલા એરબસ A330-243 (Airbus A330-243) વિમાન પર હવામાં વીજળી પડતા વિમાનને ભારે નુકસાન થયું હતું.

Tags :
Advertisement

.

×