Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Strait of Hormuz Exemption : ઈરાને ભારતીય જહાજોને આપી મોટી રાહત, હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવા પરનો પ્રતિબંધ હટાવ્યો

ઈરાને વ્યૂહાત્મક હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થવા પરના નિયંત્રણોમાંથી ભારત, ચીન, ઈરાક અને કતારના જહાજોને મુક્તિ આપી છે. ભારત પાસેથી આવશ્યક દવાઓની આયાત ચાલુ રાખવા માટે તેહરાને આ રાહત આપી છે. ભારતીય અને ચીની વહાણો પાસેથી ટ્રાન્ઝિટ શુલ્ક લેવાશે જ્યારે કતારને મફત મંજૂરી અપાઈ છે. આ નિર્ણયથી ભારતીય ઊર્જા સપ્લાય ચેઈનને મોટી સુરક્ષા મળશે.
strait of hormuz exemption   ઈરાને ભારતીય જહાજોને આપી મોટી રાહત  હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવા પરનો પ્રતિબંધ હટાવ્યો
Advertisement

Strait of Hormuz Exemption : મધ્ય પૂર્વના દરિયાઈ ક્ષેત્રમાં ચાલી રહેલી ગંભીર ભૌગોલિક-રાજકીય ખેંચતાણ વચ્ચે ભારતના દરિયાઈ વેપાર અને ઊર્જા સુરક્ષા માટે અત્યંત રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. ઈરાન પ્રશાસને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવા પર લાદવામાં આવેલા આકરા પ્રતિબંધોમાંથી ભારત, ચીન, ઈરાક અને કતારના વ્યાપારી જહાજોને મુક્તિ આપી છે. ઈરાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના ઉપાધ્યક્ષ અમીર હયાત મોકાદ્દમે આ અંગે સત્તાવાર સમર્થન આપતાં જણાવ્યું છે કે આ 4 દેશોના વહાણો કોઈપણ અવરોધ વગર આ અતિ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પરથી સુરક્ષિત રીતે પસાર થઈ શકશે.

Tags :
Advertisement

.

×