Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Strait of Hormuz Reopening : ઇરાન અને અમેરિકા વચ્ચે ગુપ્ત ડીલ? હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જાહેરાત પાછળ શું છે પ્લાન?

ઇરાને અમેરિકા સાથે થયેલા મહત્વપૂર્ણ કરારના ભાગરૂપે આગામી 30 દિવસમાં વૈશ્વિક દરિયાઈ માર્ગ ખોલવાનો દાવો કર્યો છે, જેને Strait of Hormuz Reopening પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવી રહી છે. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે આ માર્ગનું સંચાલન સંપૂર્ણપણે ઇરાન હસ્તક રહેશે અને બાહ્ય હસ્તક્ષેપ સહન કરવામાં નહીં આવે.
strait of hormuz reopening   ઇરાન અને અમેરિકા વચ્ચે ગુપ્ત ડીલ  હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જાહેરાત પાછળ શું છે પ્લાન
Advertisement

Strait of Hormuz Reopening : મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઇરાને આંતરરાષ્ટ્રીય સ્તરે એક સૌથી મોટી જાહેરાત કરી છે. ઇરાનના સત્તાવાર દાવા અનુસાર, અમેરિકા સાથે થયેલા સમજૂતી પત્ર (MoU) ના ભાગરૂપે આગામી 30 દિવસની અંદર Strait of Hormuz Reopening ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, જે યુદ્ધ પૂર્વેની સામાન્ય સ્થિતિ જેવી જ હશે.

Tags :
Advertisement

.

×