Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sunita Williams Retires : 608 દિવસ અંતરિક્ષમાં વિતાવનાર સુનિતા વિલિયમ્સ NASAમાંથી નિવૃત્ત

Sunita Williams Retires : મૂળ ભારતીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને સૌ કોઈ લોકો ઓળખે છે. તેઓ હવે નાસામાંથી નિવૃત્ત થયા છે. તેમને તાજેતરમાં જ 10 દિવસ સ્પેસ મિશન ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશન પર સાડા નવ મહિના ચાલ્યું હતુ. સુનિતા વિલિયમ્સે નાસામાં 27 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા છે.
sunita williams retires   608 દિવસ અંતરિક્ષમાં વિતાવનાર સુનિતા વિલિયમ્સ nasaમાંથી નિવૃત્ત
Advertisement
  • Sunita Williams Retires : 27 વર્ષની સેવા બાદ NASAમાંથી થયા નિવૃત્ત
  • અંતરિક્ષમાં 608 દિવસ વિતાવ્યા હતા.
  • સુનિતા વિલિયમ્સ મૂળ ભારતીય છે.

Sunita Williams Retires : મૂળ ભારતીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને સૌ કોઈ લોકો ઓળખે છે. તેઓ હવે નાસામાંથી નિવૃત્ત થયા છે. તેમને તાજેતરમાં જ 10 દિવસ સ્પેસ મિશન ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશન પર સાડા નવ મહિના ચાલ્યું હતુ. સુનિતા વિલિયમ્સે નાસામાં 27 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા છે. નાસામાં મંગળવારે આ જાહેરાત કરી હતી. જેમાં જણાવ્યું હતુ કે તેમની નિવૃત્તિ 27 ડિસેમ્બર 2025 બાદ અમલમાં આવી હતી.

Tags :
Advertisement

.

×