Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Taliban Drone Airstrikes Pakistan: પાકિસ્તાન સરહદ પર તાલિબાનના ડ્રોન હુમલા, આઈએસઆઈએસના ઠેકાણાઓ નિશાન પર

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં મોટો વળાંક આવ્યો છે. તાલિબાને પાકિસ્તાનની સરહદ નજીક આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ (ISIS) ના ઠેકાણાઓ પર ડ્રોન હુમલા શરૂ કર્યા છે. આ કાર્યવાહીના કારણે બલૂચિસ્તાન સહિતના સરહદી વિસ્તારોમાં ભયનો માહોલ છે. આતંકવાદ સામે લડવાના બહાને તાલિબાન દ્વારા કરવામાં આવેલી આ સૈન્ય કાર્યવાહીને લઈને વૈશ્વિક સ્તરે ચર્ચાઓ શરૂ થઈ છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં આ ઘટના બાદ વધુ તણાવ જોવા મળી રહ્યો છે.
taliban drone airstrikes pakistan  પાકિસ્તાન સરહદ પર તાલિબાનના ડ્રોન હુમલા  આઈએસઆઈએસના ઠેકાણાઓ નિશાન પર
Advertisement

Taliban Drone Airstrikes Pakistan: પાકિસ્તાન છેલ્લા કેટલાક દિવસોથી સતત અફઘાનિસ્તાનની સરહદ પર હુમલા કરી રહ્યું હતું. આ હુમલાઓમાં અનેક અફઘાન બાળકોએ જીવ ગુમાવ્યા હતા. અફઘાનિસ્તાને આ હિંસક કાર્યવાહીનો બદલો લેવાની જાહેરમાં પ્રતિજ્ઞા લીધી હતી. પોતાની આ પ્રતિજ્ઞા પૂરી કરતા અફઘાનિસ્તાને પાકિસ્તાની સરહદની અંદર ઘૂસીને હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહી પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×