Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

વેનેઝુએલા પર અમેરિકાના હુમલાનું અસલી કારણ 1974ની એક ડીલ! જાણો કઈ હતી એ ડીલ?

વેનેઝુએલા પર અમેરિકાના હુમલાનું મુખ્ય કારણ આતંકવાદ કે ડ્રગ્સ નહીં, પણ 'પેટ્રો-ડોલર' સિસ્ટમ બચાવવાનું હોવાનું મનાય છે. 1974માં સાઉદી સાથે થયેલી ડીલ મુજબ તેલનો વેપાર માત્ર ડોલરમાં જ થઈ શકે છે, જેને વેનેઝુએલાએ ચીની યુઆન અને બ્રિક્સ (BRICS) કરન્સી દ્વારા પડકાર્યો હતો. અગાઉ સદ્દામ હુસૈન અને ગદ્દાફીએ પણ જ્યારે ડોલરને નકાર્યો ત્યારે તેમને આવી જ સજા મળી હતી. આ સંઘર્ષ વાસ્તવમાં વૈશ્વિક અર્થતંત્ર પર ડોલરનું વર્ચસ્વ ટકાવી રાખવાનો જંગ છે
વેનેઝુએલા પર અમેરિકાના હુમલાનું અસલી કારણ 1974ની એક ડીલ  જાણો કઈ હતી એ ડીલ
Advertisement

. વેનેઝુએલા બાદ ટ્રમ્પના નિશાને ઘણાં અન્ય દેશ
. વેનેઝુએલા પછી કોલંબિયાનો વારો કે ગ્રીનલેન્ડ?
. ક્યૂબાના સમાજવાદી મોડલને ખતમ કરવાની થશે કોશિશ

Tags :
Advertisement

.

×