Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Trump એ પોતાનો વીકલી ઑફ કર્યો રદ્દ, Iran War વચ્ચે નહીં લે રજા

Trump Cancels Weekend: ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પોતાની સાપ્તાહિક રજાઓ રદ્દ કરી વ્હાઇટ હાઉસમાં ઉચ્ચ સ્તરીય બેઠકો યોજવાનો નિર્ણય લીધો છે. સૈન્ય શક્તિ વધારવા માટે તેમણે બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો 42% નો વધારો સૂચવી $1.5 ટ્રિલિયનના સંરક્ષણ બજેટની માંગ કરી છે, જેના માટે બિન-સંરક્ષણ ખર્ચમાં કાપ મૂકવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે.
trump એ પોતાનો વીકલી ઑફ કર્યો રદ્દ  iran war વચ્ચે નહીં લે રજા
Advertisement

. યુદ્ધની સ્થિતિને જોતા ડોનાલ્ડ ટ્રમ્પે વીકેન્ડની રજા રદ્દ કરી બેઠકો શરૂ કરી
. સૈન્ય તૈયારીઓ માટે $1.5 ટ્રિલિયન (125 લાખ કરોડ) ના બજેટની મોટી માંગ
. અન્ય બિન-જરૂરી સરકારી યોજનાઓના બજેટમાં 10% સુધીનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ

Tags :
Advertisement

.

×