Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Trump on India Election : ટ્રમ્પ પણ બન્યા ભારતની ચૂંટણી વ્યવસ્થાના ફેન! અમેરિકામાં ભારતનું ઉદાહરણ આપીને કરી આ મોટી ડિમાન્ડ

Trump on India Election : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં મતદારોની ઓળખ વધુ કડક કરવાની માગ સાથે ભારતની ચૂંટણી વ્યવસ્થાનું ઉદાહરણ આપ્યું છે. ટ્રમ્પે દરેક અમેરિકન મતદાર માટે Photo ID ફરજિયાત કરવાની સાથે નાગરિકતાનો પુરાવો અને Mail-in Voting પર નિયંત્રણની પણ વાત કરી છે. તેમણે SAVE America Actને સમર્થન આપતા ચૂંટણી સુરક્ષા અને મતદાર ચકાસણીનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે.
trump on india election   ટ્રમ્પ પણ બન્યા ભારતની ચૂંટણી વ્યવસ્થાના ફેન  અમેરિકામાં ભારતનું ઉદાહરણ આપીને કરી આ મોટી ડિમાન્ડ
Advertisement

Trump on India Election : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર અમેરિકાની ચૂંટણી વ્યવસ્થામાં મતદારોની ઓળખ વધુ કડક બનાવવાની માગ ઉઠાવી છે. આ વખતે તેમણે પોતાની વાતને સમજાવવા માટે ભારતની ચૂંટણી પ્રક્રિયાનું ઉદાહરણ આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તાજેતરમાં અમેરિકી પ્રશાસનને સવાલ કર્યો હતો કે અમેરિકામાં માન્ય ફોટો ઓળખપત્ર વગર ચૂંટણી કેવી રીતે યોજાઈ શકે છે?

Tags :
Advertisement

.

×