Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Trump Strait: હોર્મુઝનું નામ બદલી ‘ટ્રમ્પ સ્ટ્રેટ’કર્યું! ટ્રમ્પના એક નકશાએ ઈરાન સાથે ફરી વધાર્યો તણાવ

હોર્મુઝનું નામ હવે ‘Trump Strait’! અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શેર કરેલા નકશામાં વ્યૂહાત્મક જળમાર્ગનું નામ બદલીને પોતાના નામ સાથે જોડ્યું છે. ખાસ વાત એ છે કે આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ઈરાને 7 દિવસમાં હોર્મુઝ ફરી ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેવામાં ચર્ચા એ છે, ટ્રમ્પના આ પગલાનો અર્થ શું છે?
trump strait  હોર્મુઝનું નામ બદલી ‘ટ્રમ્પ સ્ટ્રેટ’કર્યું  ટ્રમ્પના એક નકશાએ ઈરાન સાથે ફરી વધાર્યો તણાવ
Advertisement

Trump Strait: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં હોર્મુઝ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz)ને પોતાના નામ સાથે જોડતો નકશો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. નકશામાં હોર્મુઝનું નામ ‘Trump Strait’ દર્શાવવામાં આવ્યું છે. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ઈરાને 7 દિવસમાં હોર્મુઝ ફરી ખોલવા અને પરમાણુ મુદ્દે વાતચીત શરૂ કરવાની દરખાસ્ત અમેરિકાને આપી છે.

Tags :
Advertisement

.

×