Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Turkey Bus Accident : ટ્રક સાથે ટૂર બસ અથડાતાં 11નાં મોત, 27 લોકો ઈજાગ્રસ્ત

Turkey Bus Accident :  તુર્કી (Turkey)ના મનીસા પ્રાંતમાં રવિવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. હાઇવે પર પ્રવાસીઓને લઈને જતી ટૂર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ બસ પલટી ગઈ હતી.
turkey bus accident   ટ્રક સાથે ટૂર બસ અથડાતાં 11નાં મોત  27 લોકો ઈજાગ્રસ્ત
Advertisement

Turkey Bus Accident :  તુર્કી (Turkey)ના મનીસા પ્રાંતમાં રવિવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. હાઇવે પર પ્રવાસીઓને લઈને જતી ટૂર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ બસ પલટી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×