Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

UAE-Iran Tension : સુધરતા સંબંધો વચ્ચે ઈરાન પર ભડક્યું UAE, તમામ વેપાર-નાણાકીય વ્યવહારો અટકાવ્યા!

UAE-Iran Tension વચ્ચે સંયુક્ત આરબ અમીરાતે ઈરાન સાથેના તમામ વેપાર અને નાણાકીય વ્યવહારો પર આગામી આદેશ સુધી રોક લગાવી છે. UAEએ ઈરાન તરફથી બે બેલિસ્ટિક મિસાઈલ છોડવાનો દાવો કર્યો છે, જ્યારે તેહરાને આ આરોપોને ફગાવી દીધા છે. આ ઘટનાથી બંને દેશોના સંબંધો ફરી તણાવપૂર્ણ બન્યા છે અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પર પણ તેની અસરની આશંકા છે.
uae iran tension   સુધરતા સંબંધો વચ્ચે ઈરાન પર ભડક્યું uae  તમામ વેપાર નાણાકીય વ્યવહારો અટકાવ્યા
Advertisement

UAE-Iran Tension : સંયુક્ત આરબ અમીરાત (UAE)એ ઈરાન (Iran) સાથેના તમામ વેપાર (Trade), બિઝનેસ ટ્રાન્ઝેક્શન (Business Transactions) અને નાણાકીય વ્યવહારો (Financial Transactions) આગામી આદેશ સુધી રોકી દીધા છે. ઈરાન તરફથી UAE તરફ બેલિસ્ટિક મિસાઈલ (Ballistic Missile) છોડવામાં આવી હોવાના વિવાદ બાદ UAEએ આ મોટો નિર્ણય લીધો છે. આ ઘટનાથી બંને દેશો વચ્ચે તાજેતરમાં સુધરી રહેલા સંબંધોને મોટો ઝટકો લાગ્યો છે.

Tags :
Advertisement

.

×