UK News : બ્રિટનમાં દુષ્કાળથી જવનો પાક બરબાદ ! બીયર-વ્હિસ્કી ઉદ્યોગ પર મોટું સંકટ, જાણો સંપૂર્ણ વિગત
UK News : બ્રિટનમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમી અને દુષ્કાળના કારણે કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન થયું છે. એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ટેલિજન્સ યુનિટ અને એગ્રીકલ્ચર એન્ડ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ બોર્ડના અહેવાલ મુજબ, જવ, ઘઉં અને ઓટ્સ જેવા મહત્વપૂર્ણ પાકોને સૌથી વધુ અસર થઈ છે. પ્રારંભિક આંકડા દર્શાવે છે કે વર્ષ 2026 નો પાક 1984 પછીનો સૌથી ખરાબ પાક સાબિત થઈ શકે છે.
Advertisement