Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ukraineએ રશિયા પર કરી અત્યાર સુધીની સૌથી મોટી એરસ્ટ્રાઈક!

રશિયાએ આ હુમલો આ સમયે કર્યો છે જ્યારે અમેરિકાએ યુક્રેનને હથિયાર આપવાનું શરૂ કર્યું હતું. જો કે અત્યાર સુધીમાં ટ્રમ્પ પ્રશાસેને યુક્રેનને હથિયારોની મદદ રવાનું બંધ કરી દીધું હતું
ukraineએ રશિયા પર કરી અત્યાર સુધીની સૌથી મોટી એરસ્ટ્રાઈક
Advertisement
  • રશિયાએ યુક્રેન પર 3 વર્ષમાં સૌથી મોટો હુમલો
  • રશિયાએ 728 ડ્રોન અને 13 મિસાઈલથી હુમલો કર્યો
  • યુક્રેનના ટ્રાન્સપોર્ટનો મોટા ભાગોને ધ્વસ્ત

Russia-Ukraine War:રશિયાએ યુક્રેન પર 3 વર્ષમાં સૌથી મોટો હુમલો કર્યો છે. આ યુક્રેન પર રશિયા (Russia-Ukraine Wa)દ્વારા કરવામાં આવેલ સૌથી મોટો અને ગંભીર હવાઈ હુમલો છે. આ દરમિયાન રશિયાએ રાત્રે યુક્રેન પર 728 ડ્રોન અને 13 મિસાઈલથી હુમલો કર્યો હતો. આ અત્યાર સુધીના હુમલામાંથી સૌથી મોટો હુમલો ગણવામાં આવે છે. રશિયાના આ હુમલામાં યુક્રેનના ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સાથે જોડાયેલા મોટા ભાગોને ધ્વસ્ત કરી દીધા હતા

Tags :
Advertisement

.

×