Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ukraine Drone Strike Russia : યુક્રેનનો રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, સેટેલાઇટ કેન્દ્રો અને ગેસ પ્લાન્ટ તબાહ

રશિયા-યુક્રેન યુદ્ધના પાંચમા વર્ષમાં યુક્રેનની સેનાએ રશિયાની સરહદની અંદર ઊંડા પ્રહારો કરીને લશ્કરી માળખાને હચમચાવી દીધું છે. આ નવા હુમલાની મહાતી મુજબ, 1200 કિમી દૂર આવેલા ઓરેનબર્ગ નેચરલ ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટ અને મોસ્કોના બે સ્પેસ સેટેલાઇટ કોમ્યુનિકેશન સેન્ટરો પર ડ્રોન હુમલા કરી અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
ukraine drone strike russia   યુક્રેનનો રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો  સેટેલાઇટ કેન્દ્રો અને ગેસ પ્લાન્ટ તબાહ
Advertisement

Ukraine Drone Strike Russia : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પાંચમા વર્ષમાં યુક્રેને રશિયાની સરહદમાં ખૂબ જ અંદર સુધી ઘૂસીને અત્યાર સુધીનો સૌથી મોટો એર સ્ટ્રાઈક કર્યો છે. આ ચોંકાવનારા હુમલાની માહિતી મુજબ, યુક્રેનની સેનાએ રશિયાના એક વિશાળ નેચરલ ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટ અને બે અત્યંત મહત્વપૂર્ણ સેટેલાઇટ સંચાર કેન્દ્રોને નિશાન બનાવીને ભારે તબાહી મચાવી છે.

Tags :
Advertisement

.

×